સેવા અને સંસ્કારનું એક કુટુંબA Family of Service & Culture
શ્રી મચ્છુ કઠિયા સઈ-સુથાર સેવા સમાજ ટ્રસ્ટ એકતાના તાંતણે બંધાયેલો સમાજ છે. સન ૧૯૯૭ માં ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી.. ત્યારે સમાજ ખુબ જ નબળી આર્થીક પરિસ્થિતિમાં હતો.. ધીરે ધીરે અથાગ મહેનત અને ઇમાનદારીથી ટ્રસ્ટ દ્રારા એક બીજાના સહયોગથી આજે સમાજ અને ટ્રસ્ટ એક નવી ઊંચાઇ ઉપર પહોચેલ છે... અમને અમારા સમાજ ઉપર ગૌરવ છે..The Shri Machhu Kathia Sai-Suthar Seva Samaj Trust is a community built on the strong foundation of unity, mutual cooperation, and service. Established in 1997, the Trust began its journey at a time when our community was facing significant economic challenges. Through years of tireless dedication, honesty, perseverance, and collective efforts, the Trust has steadily worked towards the progress and upliftment of our community. With the spirit of togetherness and the support of our community members, we have overcome challenges and reached new heights of growth and achievement. Today, we look back on our journey with immense pride and gratitude. Our progress reflects the strength of unity, the value of selfless service, and the power of working together towards a common goal. We take immense pride in our community, cherish our shared achievements, and remain committed to building a brighter and more prosperous future for generations to come.
શિક્ષણ, આરોગ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા અમે કાર્યરત છીએ.We work through education, health and cultural programmes.
સમાજ માટે અમારી પ્રતિબદ્ધતાOur Commitment to the Community
મચ્છુભવન ઓનલાઇન બુકિંગMachchhu Bhavan Booking
આપના પ્રસંગો માટે આંખના પલકારાના સમયમાં ઓનલાઇન મચ્છુભવન હોલ બુક કરો.Book our hall for your occasions.
વધુ જુઓLearn Moreશિક્ષણ સહાયEducation Support
વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ.Scholarships for students.
વધુ જુઓLearn Moreવૈવાહિક પરિચયMatrimonial Meet
યુવક-યુવતીઓ માટે પરિચય મેળાવડા.Introduction meets for youth.
વધુ જુઓLearn Moreસામાજિક કલ્યાણSocial Welfare
જરૂરિયાતમંદ પરિવારો માટે સહાય.Support for needy families.
વધુ જુઓLearn Moreસમાજના સભ્યો પાસેથી સેવા શોધોFind a Service from Our Members
પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, ટ્યુટર અને બીજી ઘણી સેવાઓ — સમાજના સભ્યો દ્વારા જ.Plumbers, electricians, tutors and more — offered directly by our own members.
દિલથી દાન આપનારા આપણા સ્નેહીજનોGenerous Hearts Behind Our Work
દરેક દાન — નાનું હોય કે મોટું — આપણા સમાજની સેવાઓ, કાર્યક્રમો અને સહાય યોજનાઓને શક્ય બનાવે છે. અમારા દાતાઓનો હૃદયપૂર્વક આભાર.Every contribution, big or small, helps power our trust's services, events and welfare schemes. We're deeply grateful to everyone who gives.
CHUNIBHAI GOPALDAS VAGHELA
Ahmedabad · 01 Oct 2018“ કળાને કૌશલ્ય બનાવીએ, કૌશલ્યથી સ્વાવલંબન પામીએ! ”“ Let’s Turn Art into Skill, and Skill into Self-Reliance! ”શ્રી મચ્છુ કઠિયા સઈ-સુથાર સેવા સમાજ ટ્રસ્ટMachchhu Kathiya Sai Suthar Seva Samaj Trust